નીચેનામાંથી કઈ પ્રક્રિયા પાણી સાથે સંકળાયેલી રેડોક્ષ પ્રક્રિયા દર્શાવે છે?

  • A
    $SiCl_{4(l)} + 2H_2O_{(l)} \rightarrow SiO_{2(s)} + 4HCl_{(aq)}$
  • B
    $H_2O_{(l)} + NH_{3(aq)} \rightarrow NH_{4(aq)}^+ + OH_{(aq)}^-$
  • C
    $2F_{2(g)} + 2H_2O_{(l)} \rightarrow 4H_{(aq)}^+ + 4F_{(aq)}^- + O_{2(g)}$
  • D
    $P_4O_{10(s)} + 6H_2O_{(l)} \rightarrow 4H_3PO_4(aq)$

Explore More

Similar Questions

એસિડિક માધ્યમમાં $KMnO_4$ અને $K_2Cr_2O_7$ ના તુલ્ય ભાર અનુક્રમે કેટલા થાય? ($KMnO_4$ નો આણ્વીય ભાર = $M_A$ અને $K_2Cr_2O_7$ નો આણ્વીય ભાર = $M_B$).

$Sn$ અને સાંદ્ર $H_2SO_4$ વચ્ચેની પ્રક્રિયાથી મળતી વાયુરૂપ નીપજ કઈ છે?

Difficult
View Solution

જ્યારે $K_2Cr_2O_7$ ની $H_2O_2$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા થાય ત્યારે નીચેનામાંથી કયો ફેરફાર થતો નથી?

$6 \times 10^{-3} \text{ mole}$ $K_2Cr_2O_7$,$9 \times 10^{-3} \text{ mole}$ $X^{n+}$ સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા કરીને $XO_3^-$ અને $Cr^{3+}$ આપે છે. $n$ નું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

રેડોક્સ પ્રક્રિયા $2MnO_4^- + 5C_2O_4^{2-} + 16H^{+} \rightleftharpoons 2Mn^{2+} + 10CO_2 + 8H_2O$ માં,સ્વયં-ઉદ્દીપક તરીકે કાર્ય કરતો આયન કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo